ભાજપ…. ભાજપ….. ભાજપ……
અફીણ નું લઈસેન્સ આપો……….
હજુ અમુક કોથમારીનાવ સલાહ દેવા આવશે વિરોધ ના હોઈ….
અમને 25 વર્ષ જૂની ભાજપ હતી એ જોઈએ પાછી જે 10 પૈસા ભાવ વધારો આવતો ત્યાં તો રોડ ઉપર ઉતરી આવતી…..

Credit: Bhudev Avinash Vyas Source: https://www.facebook.com/share/p/16SfGnC6nM/
