સમગ્ર વિશ્વમાં ખરેખર જો કોઈ આતંકવાદ સામે લડી રહ્યું છે તો એ ઈઝરાયલ છે!

તમે કહો

સમગ્ર વિશ્વમાં ખરેખર જો કોઈ આતંકવાદ સામે લડી રહ્યું છે તો એ ઈઝરાયલ છે!

ના કોઈ માનવતા, ના કોઈ કૃટનીતિ ફક્ત વિનાશ કરવો એક માત્ર ધ્યેય સાથે ઈઝરાયલ હમાસ આતંકી સંગઠન વિરુદ્ધ લડી રહ્યું છે!

આજે ૩૦ દેશો નું ડેલીગેશન ઈઝરાયલ ને સમજાવવા માટે ગયું પણ ઈઝરાયલે તેમને ભગાડી મુક્યું!

ઇઝરાયેલ ચારે બાજુ ઈસ્લામિક દેશોથી ઘેરાયેલું છે તેમ છતાં પણ કોઈ ની હિમ્મત નથી કે ઈઝરાયલ ઉપર કાંકરી ચાળો કરે અને જો ભુલથી પણ કાંકરી ચાળો થઈ જાય તો ત્રણ પેઢી યાદ રાખે એવો વિનાશ ઈઝરાયલ કરે છે!

માત્ર ૮૪ લાખની વસ્તી ધરાવતું ઈઝરાયલ ભારતનું મિત્ર દેશ છે અને સમગ્ર વિશ્વ ની લડાઈ ખુદ લડી રહ્યું છે..!

#Israel

May be an image of 1 person and text that says "आक आज भाज तक "खून का बदला खून से लेंगे..." अमेरिका में 2 हत्याओं पर नेतन्याहू गरजे"

Credit: Mahendra Gohil Source: Facebook Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *