૨૦૦૫ માં ભારતીય વિજ્ઞાન સંસ્થા-બેંગલુરુ, ઉપર ઇસ્લામિક આતંકી હુમલો કરાવનાર.

તમે કહો

૨૦૦૫ માં ભારતીય વિજ્ઞાન સંસ્થા-બેંગલુરુ, ઉપર ઇસ્લામિક આતંકી હુમલો કરાવનાર.

૨૦૦૬ માં નાગપુર RSS મુખ્યાલય ઉપર ઇસ્લામિક આતંકી હુમલો કરાવનાર.

૨૦૦૮ માં CRPF કેમ્પ,રામપુર ઉત્તરપ્રદેશમાં ઇસ્લામિક આતંકી હુમલો કરાવનાર.

કોંગ્રેસ સરકારો વખતે ભારતમાં આ સિવાયના પણ અનેક નાના મોટા ઇસ્લામિક આતંકી હુમલાઓ કરાવનારા લશ્કર-એ-તૈયબા ના મુખ્ય કમાન્ડર સૈફઉલ્લા ને પાપિસ્તાનમાં અજ્ઞાત યોદ્ધાઓ ગોળીઓ ધરબી ગાયબ થઈ ગયા.

Credit: चाणक्य शिष्य मयूर Source: https://www.facebook.com/share/p/1J8PJz9s5i/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *